Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ગિરનાર મહોત્સવ

 જૂનાગઢ :  શહેરના ટાઉનહોલમાં ૮મો  ગિરનાર  મહોત્સવ ઉજવાઈ રહીયો છે પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન મુંબઈ  દ્વારા યોજાતા કાર્યક્રમમાં આણંદ સુરત મુંબઈ ઓરંગાબાદ ઓડિશા ભુવનેશ્વરના કલાકારોએ ગાયન ભરત નાટ્યમ કુચીપુડી નૃત્ય ઓડિસી નૃત્ય કથક નૃત્ય કલાસિક મ્યુઝિક રજૂ કરી જમાવટ કરી રહ્યા છે આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સંહિતા મહિલા મંડળના ચેતનાબેન પંડ્યા તેમજ જૂનાગઢની અલગ અલગ સેવાભાવી સંસ્થાના પ્રમુખ કારોબારી હોદેદારો એ કરેલ  વિપુલભાઈ ત્રિવેદી તેમજ રાજુભાઇ ઠાકર ના હાથે  શિલ્ડ પુષ્પગુછ આપી  ખેશ ઓઢાડી કલા કરો નું સન્માન કરેલ.

(12:56 pm IST)