Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

જુનાગઢમાં 'આપ' દ્વારા સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલીઃ માસ્ક વિતરણ

જુનાગઢ :.. આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલી કરવામાં આવેલ તેમજ કોરોના જન જાગૃતિ અભિયાન અંતર્ગત તળાવ દરવાજા ખાતે માસ્ક વિતરણ કરવામાં આવેલ હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(12:58 pm IST)