Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

જામનગરની દ્વારકેશ, મેહુલ અને મોબાઇલ વર્લ્ડમાં જીએસટી દ્વારા સર્ચ ઓપરેશન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૨ : જામનગરમાં આજે જીએસટી વિભાગ દ્વારા મોબાઇલના શોરૂમમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.

જીએસટી વિભાગની ટીમોએ લીમડાલાઇન ખાતે આવેલ દ્વારકેશ મોબાઇલ, અંબર સિનેમા પાસે આવેલ મોબાઇલ વર્લ્ડ અને મેહુલ મોબાઇલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.

જીએસટીની ટીમો દ્વારા  બિલ સહિતના ડોકયુમેન્ટસની ચકાસણી કરવામાં આવી રહી છે.

(3:52 pm IST)