Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ભાવનગરમાં આજે પણ કોરોનાના 156 કેસ નોંધાયા

શહેરમાં 130 કેસ, ગ્રામ્યમાં 26 કેસ નોંધાયા :શહેરમાં ૩૮ અને ગ્રામ્યમાં 4 સહિત ૪૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા:એક્ટિવ દર્દીઓની સંખ્યા 700એ પહોંચી

ભાવનગર : ભાવનગરમાં આજે પણ કોરોનાના 586 કેસ નોંધાયા છે,શહેરમાં 130 કેસ અને ગ્રામ્યમાં 26 કેસ નોંધાયા છે આજે શહેરમાં ૩૮ અને ગ્રામ્યમાં ચાર સહિત ૪૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 700 એ પહોંચી છે

(8:25 pm IST)