Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પડધરીના મોવૈયામાં વિજ ચેકીંગ ટીમ ઉપર ગ્રામજનો દ્વારા હુમલો

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી,તા. ૧૧ : પડધરી તાલુકાના મોવૈયા ગામે આજે સવારના વિજચેકીંગ ટીમ પર સ્‍થાનીક વિજગ્રાહકોએ ચેકીંગ દરમ્‍યાન વિરોધ કરી ચેકીંગ કરતા અટકાવ્‍યા હતા.

ટીમ પર હુમલો કરી મારકૂટ કરી ચેકીંગ કરતા અટકાવેલા હતા.

પડધરી પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવવાની કાર્યવાહી થઇ રહેલ છે.

(11:19 am IST)