Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

માળીયા હાટીનાના વિદ્યાર્થીઓનો રાજય કરાટેમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ

 માળીયા હાટીનાઃ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ ખાતે રાજય કક્ષાની કરાટે સ્‍પર્ધા નું આયોજન થયેલુ હતું. જેમાં માળિયા તાલુકાની ચાણક્‍ય પબ્‍લિક સ્‍કુલ માં અભ્‍યાસ કરતા તેમજ ગુજરાત વાડો કે કરાટે ડુ એસોસિએશન અને ગુજરાત કરતે અને સ્‍પોર્ટ્‍સ સેસોસિયન દ્વારા સિહાન પ્રવીણ ચૌહાણ (પ્રેસિડન્‍ટ વેસ્‍ટર્ન જોન ઓલ ઇન્‍ડિયા વાડો કે કરાટે ડુ એસો.)તેમજ માળિયા તાલુકા નાં કોચ તરીકે કામ કરનાર સેન્‍સસઇ હેતવી નાથજી(જૂનાગઢ જિલ્લા ઇન્‍સ્‍ટ્રક્‍ટર) નાં નેજા હેઠળ કરાટે ની તાલીમ મેળવતા ૩ બાળકોએ આ સ્‍પર્ધામાં ભાગ લીધેલો હતો તેમાંથી નિમાવત કૌશલ અને લાખા આર્યન એ રાજયની કરાટે સ્‍પર્ધામાં ભાગ લીધો હતો અને ત્રીજા સ્‍થાને વિજેતા થયેલ તે તસ્‍વીર.

(10:16 am IST)