Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મીઠાપુર પ્રજાપતિ સમાજના કાર્યકર્તાઓ ગાંધીનગર સી.આર.પાટીલની શુભેચ્‍છા મુલાકાતે

મીઠાપુરઃ મીઠાપુર પ્રજાપતિ સમાજના સક્રિય કાર્યકર્તાઓએ ગાંધીનગરમાં કમલમ ખાતે સી.આર.પાટીલ તથા અખિલ પ્રજાપતિ સમાજના પ્રમુખલ દલસુખભાઇ પ્રજાપતિની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ તકે દેવભૂમિ દ્વારા જિલ્લાના પ્રજાપતિ સમાજના પ્રમુખ વિનોદભાઇ કંસારા, ઉપપ્રમુખ કનુભાઇ શિંગડીયા, વિજયભાઇ પાનખાણીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ દિવ્‍યેશ જટનીયા-મીઠાપુર)

(10:19 am IST)