Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જામનગરનાં ખીલોસમાં સતગુરુ ભીમસાહેબની પુણ્‍યતિથિીએ વિવિધ કાર્યક્રમો

 ફલ્લાઃ ખીલોસ ગામે સતગુરુ ભીમસાહેબની જગ્‍યામાં શ્રી સતગુરૂ ભીમસાહેબશ્રી પુણ્‍યતિથિનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રસાદ, પુજા, આરતી બાદ રાત્રે જાણિતા કલાકાર શ્રી હેમત ચૌહાણની સંતવાણીનો કાર્યક્રમ યોજાઇ ગયો આ ધાર્મિક કાર્યક્રમમાં જગ્‍યાના ગાદીપતિ પૂ.મુળદસાબાપુ તથા શહેર જીલ્લાના ભકતજનો  હજારોની સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : મુકેશ વરિયા-ફલ્લા)

(11:19 am IST)