Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

થાન મામલતદારની સેવાકીય પ્રવૃતિ

 વઢવાણઃ થાનના મામલતદાર આર.એસ.લાવડીયા દ્વારા શહેરના ગરીબ નિરાધાર બાળકોને શોધી મામલતદાર કચેરીએ બોલાવી શૈક્ષણિક કીટ તથા જરૂરી ચીજવસ્‍તુઓની ભેટ પોતાના પગારમાંથી આપી હતી. (તસ્‍વીર- અહેવાલઃ ફઝલ ચોેહાણ વઢવાણ)

 

(11:24 am IST)