Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ખેલમહાકુંભમા સુરેન્‍દ્રનગરના સ્‍પર્ધકો વિજેતા

વઢવાણઃ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ ટુર્નામેન્‍ટમાં વિજેતા બનેલા ૨૦ થી વધુ ખેલાડીઓએ રાજયકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. જેમા અબવ ૪૦ + ટેબલ ટેનિસ, ડબલ્‍સમાં યંગ્‍ઝસ કલબના મેમ્‍બર જીગ્નેશસોલંકી (બીએસ.એન.એલ. ટેલિકોમ એન્‍જીનીયર)તથા અમિત ખંધાર(જિલ્લા પંચાયત આરોગ્‍ય ખાતુ) દ્વિતિય નંબરે વિજેતા થયા છે.(તસ્‍વીરઃ અહેવાલઃફઝલ ચોેહાણ - વઢવાણ)

(11:27 am IST)