Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

અમરેલી જિલ્લા અને રાજુલા તાલુકાનું ગૌરવ

અમરેલી : રાજુલા કન્‍યા શાળા નંબર ૩ ના શિક્ષક જાગળતીબેન રાજ્‍યગુરુને ૨૦૨૧ નું ચિત્રકૂટ એવોર્ડ મોરારી બાપુના હસ્‍તે મળેલ છે. રાજુલા જિલ્લા તથા તાલુકા શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો અને મંત્રી પ્રમોદભાઈ કાનપરિયા તથા શાળાના આચાર્ય  લાલજીભાઈ અને શાળા પરિવાર ના તમામ શિક્ષકગણ અને બાળકો વાલીઓએ હર્ષની લાગણી અનુભવી હતી.

(12:53 pm IST)