Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જામનગરમાં કાર સળગી

જામનગર : ગુલાબનગર નજીક આવેલા ઓવરબ્રિજ પાસે ગઇકાલે રાત્રે અચાનક જ એક કારમાં આગ લાગી હતી. આ અંગેની જાણ થતાં તાત્‍કાલિક ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્‍યો હતો. (તસ્‍વીર : કિંજલ કારસરીયા)

(12:59 pm IST)