Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આજે સાંજે દ્વારકાધીશ ભગવાનના દર્શને આવતા સી. આર. પાટીલ

( વિનુભાઈ સામાણી - કૌશલ સવજાણી દ્વારા)દ્વારકા -ખંભાળિયા તા.૧૨

         ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે સાંજે ૫:૩૦ વાગ્યા આસપાસ દ્વારકા આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

તેઓશ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા જવાના હોવાનું પણ જાણવા મળ્યું છે જે કંઈ મનદુઃખને ગેર સમજ દૂર કરવા માટે દ્વારકા આવી રહ્યાનું આધારભૂત વર્તુળોએ જણાવ્યું છે.

સી.આર.પાટીલ હેલિકોપ્ટર દ્વારા દ્વારકા આવી રહ્યા છે તેમ જાણવા મળ્યું છે

(2:23 pm IST)