Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જામનગરની એમ,પી,શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઈને આપઘાત

બીજી હોસ્ટેલના 8 નંબરના બ્લોકમાં આવેલ 6 નંબરના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવ લીધો : રહસ્ય હજુ અકબંધ

જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતો સેઝાન મન્સૂરી બાબુભાઈ નામનો  યુવક આજે બીજી હોસ્ટેલના 8 નંબરના બ્લોકમાં આવેલા 6 નંબરના રૂમમાં બપોરના સમયે એકાએક ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જોકે સેઝાને કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય હજી અકબંધ છે. (તસવીર: કિંજલ કારસરીયા,જામનગર )

(6:38 pm IST)