Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પોરબંદરની હોટલો-રેસ્ટોરન્ટમાં ગેરકાયદે વપરાતા ઘર વપરાશના એક ડઝનથી વધુ ગેસ સિલિન્ડરો જપ્ત :મામલતદાર અને પુરવઠા ખાતા દ્વારા દરોડા

પોરબંદર : હોટલો અને રેસ્ટોરન્ટમાં ગેરકાયદે વપરાતા ઘર વપરાશના એક ડઝનથી વધુ ગેસ સિલિન્ડરો મામલતદાર અને પુરવઠા ખાતાના દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવ્યા હતા

  શહેરના ઢોસા હાઉસ , હિંગળાજ ડાઇનિંગ હોલ,અન્નપૂર્ણા ડાઇનિંગ , ગોકુલ ડાઇનિંગ,કંસાર રવેસ્ટર્નત, કસુંબો રેસ્ટોરન્ટ, આશાપુરા રેસ્ટોરન્ટ, પીઝા પ્લાન પાર્સલ પોઇન્ટ તથા એ,જી,ફૂડમાં ઘર વપરાશના ગેસ સિલિન્ડરો વપરાતા હોય મામલતદાર અને પુરવઠા ખાતાએ ચેકિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે

 

 

(8:36 pm IST)