Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ઠંડીમાં રાહત

લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડયો

રાજકોટ તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજથી ઠંડીમાં રાહતનો અનુભવ થઇ રહ્યો છે.

આજે સવારથી લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકોને ઠંડીમાં રાહત મળી છે અને આખો દિવસ ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૧૫.૫, મહત્તમ ૩૩, ભેજનું પ્રમાણ ૬૩%, પવનની ગતિ ૫.૫ કિ.મી. રહી હતી.

(11:54 am IST)