Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જામનગર જીલ્લામાં કાલાવડ -જોડિયા પંથકમાં વિજ ચેકીંગ

 જામનગર : આજે પણ જામનગર જીલ્લામાં વિજ ચેકીંગની ૩૩ ટીમો દ્વારા વિજ ચેકીંગ કામગીરી યથાવત છે. આજે ધ્રોલ, કાલાવડ, જોડિયા, આમરણ પંથકમાં વિજ ચેકીંગ કરવામાં આવ્‍યુ છે. (તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(10:38 am IST)