Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજુલામાં બાયપાસ નજીક અજાણ્યા વાહન હડફેટે વૃધ્ધાનું મૃત્યુ

 રાજુલાઃ બાયપાસ રોડ નજીક બાદ્યુબેન ભગવાનભાઈ મકવાણા ઉંમર વર્ષ ૮૦ રેહ હીડોરણા ગામ ખાતે પોતે ભિક્ષાવૃત્ત્િ।નું કામ કરતા હોય. કુંભનાથ સુખનાથ મંદિર વાળો બાયપાસ રોડ પર ચાલ્યા જતા હતા ત્યારે એક અજાણ્યા વાહને હડફેટે લેતા વૃદ્ઘાનું માથું વ્હીલ માં આવી જતા માથું છુંદાઈ ગયું અને મૃત્યુ નીપજયું હતું અકસ્માત સર્જી વાહન ચાલક પોતાનું વાહન લઇને સ્થળ પરથી નાસી છૂટયો હતો તેમના દીકરા સાગરભાઇ ભગવાનભાઈ મકવાણાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ ના પગલે રાજુલા પોલીસે તપાસ હાથ ધરી લાશને પ્રથમ રાજુલા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે લાવવામાં આવેલ હતી.

(12:39 pm IST)