Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા બીજી વખત કોરોના પોઝિટિવ

હકુભા જાડેજાના પત્ની અને પુત્ર જગદીશસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત: પરિવારના ત્રણેય સભ્યો હોમ આઈસોલેટ

જામનગર : રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજા બીજી વખત કોરોના પોઝિટિવ આવ્યા છે હકુભા જાડેજાના પત્ની અને પુત્ર જગદીશસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત થયા છે, હાલમાં પરિવારના ત્રણેય સભ્યો હોમ આઈસોલેટ થયા છે

 

(10:00 pm IST)