Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

જામનગરમાં અસહ્ય બફારા સાથે પવનના સૂસવાટા : અનેક વિસ્તારોમાં વરસાદ

(મુકુંદ  બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૭ :  જામનગરના ટાઉતે વાવાજોડાની અસર ગઇકાલે સાંજથી જ જોવા મળી હતી. જામનગરના અનેક વિસ્તારોમાં અસહ્ય બફારા વચ્ચે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. મોડી રાત સુધી જામનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. (તસ્વીરો કિંજલ કારસરીયા, જામનગર)

(12:15 pm IST)