Gujarati News

Gujarati News

તાઉ’તે વાવાઝોડું સાંજે 5-00 વાગ્યાની સ્થિતિએ: રાજ્યસ્તરે રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમની રચના: વાવાઝોડાના કારણે નુકસાનીની ઘટનાઓને ત્વરિત પહોંચી વળવા-નિકાલ લાવવા રાજ્ય સરકારનો ખાસ એક્શન પ્લાન ઘડાયો : અધિક મુખ્યસચિવ પંકજ કુમાર: તાઉ'તે વાવાઝોડાને ગંભીરતાથી લઈએ: રાત્રે 8થી 11 વચ્ચે પોરબંદરથી મહુવા વચ્ચે ટકરાવાની સંભાવના : 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સતત માર્ગદર્શન હેઠળ તમામ સરકારી વિભાગો દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓનું 24x7 મોનિટરિંગ: 17 જિલ્લાનાં 840 ગામડાંમાંથી બે લાખ નાગરિકોને 2045 સલામત આશ્રયસ્થાનો પર સ્થળાંતરિત કરાયા:સૌથી વધુ પ્રભાવિત પોરબંદર, જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી અને ભાવનગરના 1.25 લાખ કરતાં વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા: દરિયામાંથી 19811 માછીમારો પરત બોલાવી લેવાયા: 11 હજારથી વધારે અગરિયાઓને સુરક્ષિત સ્થળે લઈ જવાયા : ગુજરાતની એક પણ બોટ હાલ દરિયામાં નહીં access_time 7:16 pm IST