Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

આમ આદમી પાર્ટીના અધ્‍યક્ષ ગોપાલ ઇટાલીયા સીદસર ઉમિયાધામ મંદિરે ઉમિયા માતાજીના દર્શને

જામજોધપુરઃ આમ આદમી પાર્ટીના અધ્‍યક્ષ ગોપાલ ઇટાલીયા સીદસર ઉમિયાધામ મંદિરે ઉમિયા માતાજીના દર્શન કર્યા અને આપના આગેવાનો સાથે ભોજન પ્રસાદ લીધો હતો. ખોડલધામથી દર્શન કરી જામજોધપુરના સીદસર ઉમિયાધામ ખાતે પહોંચ્‍યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર-અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર) 

(10:40 am IST)