Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના 900 ટન ની કેપેસીટી ધરાવતા વહાણમા ઓમાન ના દરિયા કિનારે આગ

ખંભાળિયા:::દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ના વહાણમા  આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.ઓમાન ના દરિયા કિનારે અગમ્ય કારણોસર  આગ લાગીહતી.900 ટન ની કેપેસીટી ધરાવતું માલ વાહક જહાજ મા ઓમાન ના ખસબ બંદર પર આગ લાગી હતી.સલાયાના અલ કલંદર નામના વહાણમા આગ લગતા ઓમાન ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે જાનહાની થઈ ન હતી.(વિડિયો ::કૌશલ સવજાણી-ખંભાળિયા)

(5:27 pm IST)