Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

આટકોટના બળધોળ પાસે દ્વારકાના યાત્રિકો માટે સેવા કેમ્પ

આટકોટ : બળધોઈ પાસે પગયાત્રી માટે વિસામો રાજકોટ ભાવનગર હાઈવે પર બળધોઈના સાકરીયા પરીવાર દ્વારા દ્વારકા જતા પગપાળા જતા યાત્રાળુઓ માટે ચા પાણી બેસવા સહિતની સુવિધાઓ કરવામાં આવી આ સાકરીયા પરિવાર દ્વારા દર વર્ષે ધુળેટી ઉપર જતા પદયાત્રીઓને અહીં વિસામો માટે ચા પાણી સુવિધાઓ કરવામાં આવે છે રોડ પર તેમની વાડી હોવાથી અહીં પદયાત્રી વિસામો કરે છે. ચાર વર્ષથી આ પરીવાર સેવા આપી રહ્યા છે. દ્વારકા જતા દરેક યાત્રીઓને સુવિધાઓ આપવામાં આવે છે.(તસ્વીર : કરશન બામટા, આટકોટ)

(11:33 am IST)