Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

''સપનાના વાવેતર'' ઇન્ડિયા અને ગ્લોબલ રઘુવંશી પરિચય મેળો બુધવારે ઓનલાઇન યોજાશે

દિવ્યાંગ, સીનીયર સીટીઝન, સગાઇ કેન્સલ, લગ્ન વિચ્છેદ, વિધવા વિધુર જોડાઇ શકશે

જુનાગઢ, તા. ર૦ :  ''ગ્લોબલ રઘુવંશી એક રઘુવંશી''ના સુત્ર સાથે ઓનલાઇન માધ્યમથી સપનાના વાવેતર ઇન્ડિયા અને ગ્લોબલ રઘુવંશી પરિચય મેળાનું તા. ર૬ ને બુધવારે આયોજન કરાયું છે.

વિશ્વ રઘુવંશી નારીશકિતને પૂર્ણ સમર્પિત મેળો જયાં મેળાનું ઘણુ ખરૃં કાર્ય  આપણા જ સમાજની બેન દિકરીઓ દ્વારા સંપૂર્ણ થશે. ફરી એકવાર વર્ષ-ર૦રર લોક લાગણીને માન આપી -ર૬ જાન્યુઆરી ર૦રરને બુધવાર બપોરે ત્રણ વાગ્યાથી (૧પ પીએમ) ભારતીય સમય પ્રમાણે બપોરેના રોજ ગ્લોબલ રઘુવંશી એક રઘુવંશી ના નારા સાથે આવો ઓનલાઇન માધ્યમથી  સપનાનાં વાવેતર ઇન્ડિયા અને ગ્લોબલ રઘુવંશી મેળા યોજાશે.

એક દિકરા વાળા એ એક બેન દિકરીની બાયોડેટા મોકલવાની રહેશે. લગ્ન ઇચ્છુક દિકરીની પરવાનગી સિવાયની બાયોડેટા મોકલવનારાને મોકૂફ રાખવામાં આવશે.

સીગલ ચાઇલ્ડના માતા-પિતા અમારા કોરડીનેટર અથવા એડમીનીનો સંપર્ક કરવો.

સમસ્ત વિશ્વ રઘુવંશીઓ જે ભારતીય કાયદાની કલમે માન્ય ઉંમરે લગ્ન ઇચ્છુક હોય દીકરા દીકરી સીનીયર સીટીઝન ફ્રેશ સગાઇ/ સગપણ કેન્સલ અથવા લગ્ન વિચ્છેદ છૂટાછેડા લીધા હોય અથવા કોરોના રીમેરેજ (કરોના કાળમાં વીખેરાયેલ પરિવાર) આને નોર્મલ વિધવા વીધુર કોઇ પણ ગામ શહેર દેશના રઘુવંશીઓ કોઇ પણ ભણતરની સાથે અથવા કોઇપણ આર્થિક સ્થિતિ વાળા લગ્ન ઇચ્છુક હોય તેને માન્ય રાખી શકાય છે.

દિવ્યાંગ જનની વ્યાખ્યા પ્રમાણે કોઇપણ પ્રકારની શારીરિક અને માનસિક જન્મથી અથવા પાછળથી શારીરિક માનસિક ખોટ અથવા સફેદ દાગ અથવા કેન્સર અથવા ટીબી અથવા ડાયાબિટીસ જેવી કોઇપણની માવજત અથવા ક્ષણિક કે લાંબા ગાળાની અથવા આજીવન લેવી પડે છે તેવા લોકો માટે પણ છે.

બાયોડેટા એક પેજમાં ફોટો જોડે ફોટો ફોર્મમાં જ મોકલો.

બાયોડેટામાં જે નંબરથી વોટ્સએપથી આવી છે તે નંબર લખેલો હોવો જરૂરી છે.

બાયોડેટાની ઉપરાંત નીચે આ રીતે યાદી મોકલો.

(૧) લગ્ન ઇચ્છુકનું પુરૂ નામ

(ર) જન્મની તારીખ

(૩) હાલ રહેઠાણ

(૪) મોબાઇલ નંબર વોટ્સએપ વાળો ફરજીયાત છે.

(પ) પસંદગીઓની પાત્રતા ધરાવતા હોય તો તે અથવા પસંદ કરો છે સીટી ગામ દેશની ટુંકી વિગત લખો.

અન્ય કોઇપણ ઇનકવાયરી હોય પરંતુ વૈશ્વિક હેલ્પલાઇન નંબર પર ફોન કરીને જાણો ૯૧૯૩રપ૯૪૮પ૭પ અથવા તો કોરડીનેટરોને યાદ કરી સંપર્ક કરો.

કોરોના કાળમાં આપણા બાળકોની જે ઇચ્છા હોય તે પુરી કરી દેજો કારણ કોણ-ર૦૩૦માં હશે ખબર નથી કારોનાને ગંભીરતાથી લેશો.

ગ્રુપની વધુ પ્રવૃત્તિઓ ઓફલાઇન પરિચય મેળો અને આદર્શ લગ્ન વિધિ-કોરોના રીમેરેજ મિશન-ર૦ર-મિશન-ર૦રપ અંતર્ગત આયોજન કરાયું છે.

વધુ માહિતી માટે પન્નાબેન મુંબઇ ૯૧૮૮પ૦પ૬૩૪૪પ, રેખાબેન વસઇ ૯૧૯૩ર૦૮૪રરર૬, નીલાબેન વસાણી પુણે મુંબઇ ૯૧૯૮ર૯૭૮ર૩૭, સરોજબેન નવી મુંબઇ-૯૧૯૮૩૩પ૮૮૯૬૬, યોગેશભાઇ કોપરગાંવ શીર્ડી-૯૧૯૪ર૩૭૯૩પ૮૮, રમેશચંદ્રભાઇ ધરમપુર ૯૧૯૯રપ૬૭૮૯૯૮, ક્રિષ્નાબેન જુનાગઢ-૯૧૯૪ર૭૮૭પ૧પ૭, મૌલિકભાઇ ઘાટકોપર -૯૧૯૮ર૦૪૯૯૬પ૧, મનુભાઇ દ્વારકા દેવભૂમિ ૯૧૯૪ર૭૪રર૪પ૪, જયોતિબેન નાશીક-૯૧૯રરપ૧૧૭૩રર, સુરેશભાઇ વસાણી અમરાવતી ૯૧૯૮ર૩ર૦પ૪૧૧, અશોકભાઇ નાંદુરા -૯૧૯ર૭૧૪૪પ૪૬૬, દિવ્યાબેન ખપોલી-૯૧૯રરપ૧૧૭૩રર- સુરેશભાઇ વસાણી અમરાવતી ૯૧૯૪રર૩૧૬૧૮ર, રાજશ્રીબેન પુણે  ૯૧૯૦૧૧ર૩૭૭૭૭, જયેશભાઇ દણાની- ડોમ્બિવલી-૯૧૯૩ર૦૧૪રપ૦૦, ચંદ્રિકાબેન મુંબઇ-૯૧૯૭૬૯૭૪૪૭૦, કલ્પનાબેન કાંદિવલી-૯૧૯૦૮રપ૩૬૭૮૭, અમિતકુમાર મપારા મુંબઇ-૯૧૮૪ર૪૦૭૬૩પ૦, કિરીટભાઇ રેલીયા કલ્યાણ-૯૧૮૦૯૭૧૪રપ૮ર, નીતિન ઠક્કર મુંબઇ ૯૧૯૯૬૯૮૪૦૧૪૦, ભરતભાઇ સોમૈયા, મુંબઇ૯૧૯૩ર૦પ૬૯૭૯૦, નિલેશભાઇ નાલાસોપારા-૯૧૯૩૭ર૦ર૩૯૯૪, જીતુભાઇ વસઇ-૯૧૯૦ર૮૯૮૦૯૭૮, મનભાઇ પાલધર -૯૧૯૩રપ૯૪૮પ૭પ, પ્રફુલ્લભાઇ ચંદારાણા રાજકોટ ૯૧૯૪ર૬૯૦૬૭૩ર, અશોકભાઇ હીંડોચા રાજકોટ ૯૧૯૪ર૬રપ૪૯૯૯, બિંદુ ચન્દ્રાણી રાજકોટ-૯૧૯૪ર૭પ૯પર૬૦, મધુબેન ઠક્કર (સોઢા) સુરત ૯૧૯૮રપ૯૮૬ર૩૪, કલ્પેશ ઠક્કર સુરત ૯૧૭૯૯૦૬૪૧૪૩, માધવી ઠક્કર વલસાડ ૯૧૯૦૯૯૯ર૩૭૭૭, દક્ષાબેન હરિયાણી ભાવનગર-૯ર૯૬૬રર૩૯૮૯૮, હિના મજીઠીયા પારડી વલસાડ-૯૧૯૩૭૪ર૪ર૯૩ર, પ્રીતિ મદલાણી પારડી વલસાડ ૯૧૯૬૩૮૧૬૭૮૭૯, રમેશભાઇ અંકલેશ્વર ૯૧૯૮રપ૧૭૬૭૭૮, નીતિનભાઇ છગ તલાલાગીર -૯૧૯૯ર૪૩પપ૧ર૦, ચેતનાબેન જામનગર-૯૧૯૭રપ૦૮૭૭૯૯, ચિરાગભાઇ મીઠાપુર-૯૧૯ર૭૭પપ૬પ૧૮, હરિભાઇ વડોદરા-૯૧૭ર૬પ૮૭૦પર૦, નીખિલભાઇ અમરેલી ૯૧૯૪૦૮૦રપ૧૮૪, હરેશભાઇ ચોટીલા- ૯૧૯૪ર૬ર૦૬ર૦૦, ભરતભાઇ જામનગર-૯૧૯૮ર૪ર૯૩૦ર૭, વિનોદ દત્તાણી અમદાવાદ ૯૧૭૦૪૩૧પ૩૦૧૧, બિન્દુબેન રાચ્છ અમદાવાદ ૯૧૯પ૧૦૩૦૬૭૧૯, સુરેશભાઇ વણઝારા અમદાવાદ-૯૧૯૪૦૯૦પ૪૭૭૭, રાજુભાઇ ઠકકર ધંધુકા-૯૧૯ર૬પ૪૬પ૯૬ર, સંજયકુમાર અઢિયા યુગાન્ડા રાજકોટ ૯૧૯૩ર૮૯૮૧૦૩ર, પંકજભાઇ સોમૈયા અથણી કર્ણાટક ૯૧૯૪૪૮૧૪૮૧પ૧, કાજલ અને ઠક્કર ૯૯૯૮૪૯૭૬૯પ, માધપુર ભુજ હેમંતભાઇ ગાંધીનગર ૯૧૯૪ર૮૩પ૪રર૦, જયંતીભાઇ કોદરા ગાંધીધામ-૯૧૯૮રપ૬રરર૦૪, અશોકભાઇ ઠક્કર ભુજ કચ્છ-૯૧૯૮રપરપ૧રર૩, અશોકભાઇ ઠક્કર ભુજ કચ્છ-૯૧૯૮રપરપ૧રર, ધનસુખભાઇ ગાંધીકામ-૯૧૯૮૯૮૪પ૭પ૦૭, ઇશ્વરભાઇ ગણાત્રા માંડવી-૯૧૯૯૧૩૮૪૩પ, પલ્લવીબેન પાલધર ૯૧૯૦૮ર૯રર૭૧૧, ભરતકુમાર નડિયાદ ૯૧૯,ર૭૮૮૧૧પ૦, સંદિપ કોટેચા પોરબંદર-૯૧૯૮૭૯૯૯૩૧પ૮૧, જયોતિબેન અમલાણી પોરબંદર ૯૧૯૯રપર૬૮પ૮પ, ભરતભાઇ ઠક્કર જામનગર-૯૧૯૮ર૪ર૯૩૦ર૭, શિલ્પાબેન ઠક્કર દુબઇ-૦૦૯૭૧પ૦૩૮ર૮૯પર, ચંદ્રિકાબેન રૂપારેલ દુબઇ-૦૦૯૭૧પ૦૧૧૮૩૧૬૦, જયેન્દ્રભાઇ ખખ્ખર નાયરોબી કેન્યા રપ૪૭૮૦૩૭૯૯૯, હિતેશકુમાર પોપટ તાન્ઝાનિયા-રપ૬૮૭પ૯૭૦, વૈશ્વિક હેલ્પલાઇન નંબર સપનાના વાવેતર મો. ૯૧૯૩રપ૯૪૮પ૭પ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. 

(1:18 pm IST)