Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

મોરબી જીલ્લા માટેની પોલીસ સલાહકાર સમિતિની રચના કરાઈ

ગૃહ વિભાગના ઠરાવોથી નક્કી થયેલ બંધારણ અનુસાર મોરબી જીલ્લા માટેની પોલીસ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છેજે સમિતિમાં પ્રમુખ પદ પર કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, ઉપપ્રમુખ તરીકે જીલ્લા પોલીસ અધિકારી, તે ઉપરાંત બિનસરકારી સભ્યો તરીકે બીપીનભાઈ વ્યાસ, પરાક્રમસિંહ પરમાર, અમૃતલાલ ઠાકરાણી, અમરશીભાઈ મઢવી, શિરીષભાઈ કાવર, મનીષાબેન સારેસા, હંસાબેન ઠાકર, ભવાનભાઈ ભાગિયા અને ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાની નિમણુક કરવામાં આવી છે

(9:25 pm IST)