Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

મોરબી જિલ્લામાં રવિવારે એકપણ પોઝીટીવ કેસ નહી, હવે કુલ 12 જ એક્ટિવ કેસ

સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6493 કેસમાંથી 6140 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ કેસ 12

મોરબી : આજે 20 જૂન, રવિવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 260 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી એક પણ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

(10:39 pm IST)