Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

આટકોટમાં અંબાજીના શણગાર દર્શન :

આટકોટ : અંબાજી માતાજીનો અનોખો શણગાર કરવામાં આવ્‍યો હતો. સુપ્રસિધ્‍ધ અંબાજી માતાજીના હજારો ભકતજનો શણગારના દર્શન કર્યા હતા. પુજારી દ્વારા અંબાજી માં નો અનોખો શણગાર કર્યો હતો જસદણ તાલુકાના લોકો અંબાજીમાના મંદિરે દર્શન કરી અને ધન્‍યતા અનુભવી હતી. તસ્‍વીરમાં અંબાજીના શણગાર દર્શનની છે.

(10:14 am IST)