Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પોરબંદરના દરીયામાં કરન્‍ટ વધ્‍યો

પોરબંદર, તા., ૨૧: દરીયાના પાણીમાં ચોમાસાનો કરન્‍ટ વધ્‍યો છે. દિવસ દરમિયાન ઉકળાટ રહે છે. ગઇકાલે બપોરે હળવુ ઝાપટુ વરસી ગયું હતું અને એરપોર્ટ હવામાન કચેરીએ ૦.૮ મી.મી. વરસાદ તેમજ જીલ્લા કંટ્રોલરૂમ દ્વારા શહેરનો ૧ મી.મી. વરસાદ નોંધ્‍યો છે.

ગુરૂતમ  ઉષ્‍ણાતામાન ૩પ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતામાન ૩પ સે. ગ્રે.  લઘુતમ ઉષ્‍ણતામાન ર૯.પ સે.ગ્રે. ભેજ ૬૮ ટકા, હવાનું દબાણ ૧૦૦.૪ એચ.પીએ. સુર્યોદય ૬.૯ તથા સુર્યાસ્‍ત ૭.૩૭ મીનીટે

(12:51 pm IST)