-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
News of Tuesday, 22nd June 2021
આદર્શ યોગ કેન્દ્ર, મોરબીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી.

મોરબીના સરદાર બાગ પાછળ આદર્શ શાળાના પટાંગણમાં સાતમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે પતંજલિ યોગ સમિતિ, મોરબી જિલ્લાના મહિલા પ્રભારી ભારતીબેન રંગપરીયા, નરસીભાઈ અંદરપા, ભારત સ્વાભિમાન પ્રભારી રણછોડભાઈ જીવાણી, યુવા પ્રભારી સંજયભાઈ રાજપરા, યોગ કોચ રૂપલબેન શાહ, યોગ શિક્ષકો હરજીવનભાઈ છત્રોલા, પિનલબેન ચારોલા, કાંતાબેન વડસોલા તથા યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભારતીબેન રંગપરીયા તથા નરસીભાઈ અંદરપા, એ યોગ - પ્રાણાયામ કરાવી નિયમિત યોગ કરવાથી થતા ફાયદા વર્ણવી યોગ અંગેની સમજ આપી હતી.
(9:33 pm IST)