Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ભાવનગર વોર્ડ નં. ૪માં ભાજપની પેનલની જીત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૩ :. ભાવનગર વોર્ડ નં. ૪મા ભાજપની પેનલનો વિજય થયો છે.  જેમા ભાજપના ઉમેદવારો નીતાબેન ડી. બારૈયા, રતનબેન એન. વેગડ, ગોપાલભાઈ એ. મકવાણા અને ભરતભાઈ એન. ચુડાસમા ચૂંટણી જીતી ગયા છે.

(1:15 pm IST)
  • રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST

  • ૨૫મીએ સુરતમાં કેજરીવાલનો રોડ શો : આપને ૨૭ બેઠકો મળતા વિપક્ષમાં બેસશે : 'આપ'ની જીત બાદ કેજરીવાલનું ટ્વીટ : ગુજરાતમાં નવી રાજનીતિ શરૃ access_time 6:44 pm IST

  • અમદાવાદના જમાલપુરમાં વિવાદાસ્‍પદ એમએલએ ઓવૈસીની પાર્ટીનો વિજય access_time 5:48 pm IST