Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ધોરાજી માં વધતો કોરોના નો કહેર : ૪૮કલાકમાં ૧૦ નવા કેસ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી:::ધોરાજી માં કોરોના નો કહેર વધ્યો છે અને ૪૮ કલાકમાં ૧૦ નવા કેસ નોંધાતા દોડધામ મચી ગઇ છે

     ગઈ કાલ ના નવા 5 કેસ  નોંધાયા હતા જ્યારે આજે વધુ પાંચ કેસ નોંધાયા છે જેના કારણે તંત્રમાં ચિંતા પ્રસરી ગઇ છે

  વલોકો બેદરકાર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડી જાય છે.

(9:50 am IST)