Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

જસદણ હોસ્પિટલમાં સેવાયજ્ઞ

જસદણ : જસદણ સિવિલ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને ચા., બિસ્કીટ, ફુટ રોજ ડેઇલી સવારે ફ્રી સેવા હેલ્પ અમરશીભાઇ ચા વાળા. રાઠોડે હરેશભાઇ મકવાણા તરફથી ૩ વર્ષ આ સેવા હેલ્પ કાર્ય ચાલુ કરેલ છે. આ સેવા હેલ્પ કાર્ય અવરિત સેવા આપતા રેહશું  તેવો સંકલ્પ છે. સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી વિભાગ કેસના દર્દીઓને ડેઇલી ચા, બિસ્કીટ, ફુટ ફ્રી સેવા હેલ્પ કાર્ય થઇ રહ્યું છે. વધુ વિગત માટે અમરશીભાઇ રાઠોડ ૯૮૯૮૧ ૫૨૫૮૦, હરેશભાઇ મકવાણા જસદણ ૯૯૧૩૯ ૯૨૩૮૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીર : ધર્મેશ કલ્યાણી -જસદણ)

(11:50 am IST)