-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
News of Thursday, 24th November 2022
ટંકારા પાસે કુવામાં ડુબી જતા નીતીનભાઇ વાઘેલાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૪ ટંકારા તાલુકામાં અમરાપર રોડ સીમમાં આવેલ વાડીના કુવામાં ડૂબી જવાથી યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમરાપર રોડ સીમમાં આવેલ સિરાજભાઇ ઇબ્રાહીમભાઇ અબ્રાણીની વાડીના કુવામાં ઉગમણાનાકા ગામના વતની ૨૫ વર્ષીય અજય નીતીનભાઇ વાઘેલા કુવામાં પડી જતા પાણીામાં ડુબી જતા અજયને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:28 pm IST)