Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ગોંડલનો શખ્સ પેરોલ રજા મેળવી ફરાર થઇ ગયો'તો એલસીબીએ જેતપુરથી ઝડપી લીધો

ગોંડલ,તા. ૨૪: ગોંડલના સાટોડીયા સોસાયટીમાં રહેતા વસંત રમેશભાઇ વાડોદરીયા ઉ.વ. ૩૨ ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ થી પેરોલ રજા મેળવી ફરાર થયેલ હોય જેને જેતપુર, તીનબત્ત્।ી ચોકમાંથી એલસીબી પોલીસે પકડી પાડી કાર્યવાહિ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર એ.આર.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાદ્યેલા, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, સંજયભાઇ પરમાર, દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, કૌશીકભાઇ જોષી સહિત નાઓ જોડાયા હતા.

(9:59 am IST)