Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

સુત્રાપાડાના વાવડી ગામેથી દિપડો પાંજરે પુરાયો

વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૨૪ : સુત્રાપાડા તાલુકાના વાવડી ગામની વાડી વિસ્તારના રાતડીનો પા તરીકે ઓળખાતા ડાયા રામસી પંપાણીયાની વાડીમાં દિપડો હોવાની ફરીયાદ મળતાં રેન્જ ફોરેસ્ટ વિભાગ વેરાવળના અધિકારી બી.એ. શીલુ તથા સ્ટાફ તે સ્થળે પાંજરૂ ગઇ રાત્રે ગોઠવતાં આજે વહેલી સવારે ૬:૩૦ વાગ્યે દિપડો માદા-૧ ઉંમર વરસ ૩ થી ૫ પાંજરે પુરાતાં તેને એનીમલ કેર સેન્ટર અમરાપુર ખાતે મોકલવામાં આવેલ છે.

(10:00 am IST)