Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાજકોટ ભાવનગર હાઇવે પર લીડકડીના પુલની તૂટેલી પાળી

આટકોટ :  આટકોટ રાજકોટ ભાવનગર હાઇવે પર આટકોટ પાસે આવેલ લીંડકડીનો પુલ એક ફોરવીલ અથડાયા બાદ આ પુલની પાળી ઓ સાઈડ તૂટેલી હાલતમાં છે હાઈવે પર હજારો વાહનોની અવરજવર રહેતી હોય છતાં તંત્ર દ્વારા હજુ પગલાં લેવામાં આવ્યા નથી આ પાળી રિપેર કરવામાં આવી નથી કોઈ અજાણ્યા વાહન ચાલક નદીમાં પડી જાય એ પહેલા રીપેરીંગ કરવામાં આવે એવી માંગણી ઉઠી છે લોકો એ ચેતવણી રૂપે પથ્થર મુકવામાં આવ્યો છે જેથી કોઈ નદીમાં પડી ન જાય. (તસ્વીરો : કરશન બામટા, આટકોટ)

(11:30 am IST)