Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કોડીનાર : પુર્વ સરપંચે કોરોના રસી લીધી

કોડીનાર : દુદાણામાં કોવીડ-૧૯ કોરોના વેકસીનની રસી પુર્વ સરપંચ નંદાભાઇ રાઠોડએ રસી લીધી હતી. આ રસી લીધા બાદ પછી કોઇપણ આડઅસર થતી નથી માટે દરેક નાગરીકોએ આ કોરોના વેકસીનની રસી લેવી જોઇએ એવી અપીલ કરી છે. પુર્વ સરપંચે કોરોના વેકસીન લીધી તે તસ્વીર.

(11:34 am IST)