Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કોડીનારના વિઠ્ઠલપુરને વિશ્વ જળ દિને એવોર્ડ એનાયત

કોડીનાર : વિશ્વ જળ દિવસ નિમિતે વિઠ્ઠલપુર ગામ ને શ્રેષ્ઠ પાણી સમિતિ નો પુરોસ્કાર મળ્યો આ આયોજન દરવખતે મુખ્ય મંત્રી ના હસ્તે મળતો હોય છે પણ કોરોનાં ના કારણે કાર્યક્રમ બંધ રહ્યો હતો આગામી દિવસો મા ગીર સોમનાથ જીલ્લા નું પેલું ગામ ૨૪ કલાક સેન્સર થી પાણી આપતું ગામ બનશે દ્યરે દ્યરે પાણી ના મીટર લાગવામા આવશે સરપંચ પ્રતાપભાઈ મહિડાની કામગીરી ના કારણે ગામને દ્યણા સન્માન મળ્યા છે આ કાર્યક્રમ મા વાસમો યુનિટ મેનેજર યુ એન મેવાડા સાહેબ, રામભાઈ, કપિલભાઈ, અલ્કાબેન મકવાણા ની હાજરીમા વિઠ્ઠલપુર ગામની બહેનો ને આ પુરોસ્કાર આપવામાં આવ્યો હતો. તે તસ્વીર.

(11:36 am IST)