Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણીને કોરોના

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૫: લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમના સંપર્કમાં આવેલ તમામ કાર્યકરો આગેવાનો તેમજ લોકોને હોમ કોરેન્ટાઇન થવા મુકેશભાઇ કમાણીએ જણાવ્યુ છે.

(3:15 pm IST)