Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

પોરબંદરમાં સાયબર ક્રાઇમ અવેરનેસ

 પોરબંદરઃ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ ના બી.ઍ, બી.કોમ, બી.ઍસ.સી ઍમ અલગ અલગ કોર્ષ ના આશરે ૬૦૦ જેટલી વિદ્યાર્થિની અને ફેકલ્ટી ને વધતા જતા સાયબર ક્રાઇમ વિષે તથા સોશિયલ મીડિયાના ભોગ બનતા અટકાવવા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો અને ફાયનાન્સિયલ ફ્રોડથી કેવી રીતે બચવું તે માટે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો  તે તસ્વીર.(૨૩.૨)

(10:08 am IST)