Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

ધોરાજીના ભૂતવડ ગામેથી ઇંગ્‍લીશ દારૂ સાથે બે ઇસમ ઝડપાયા

ધોરાજીઃ ધોરાજી નો રહેવાશી વાલાભાઇ ભીમાભાઇ હુડા વાળો તથા ભુતવડ ગામે છત્રસિંહ ચંદુભા વાધેલા પોતાના મકાને ઇગ્‍લીશ દારૂ નો જથ્‍થો રાખી વેચાણ કરવા અર્થે રાખેલ છે જે આધારે  બોટલો-૫૪- કિ.૩ ૩૨,૪૦૦/-સાથે આરોપી (૧) છત્રસિંહ ચંદુભા વાધેલા, દરબાર ઉ.વ.૩૩ ધંધો મજુરી રહે ભુતવડ તથા (૨) વાલાભાઇ ભીમાભાઇ હુડા જાતે ગઢવી ઉ.વ.૩૮ ધંધો ખેતી રહે રામપરા ચાપાધાર ધોરાજીને ઝડપી લીધા હતા.
પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર  એ.બી.ગોહિલ પીએસઆઇ પી.કે.શામળા પો.હેડ.કોન્‍સ. વિપુલભાઇ આર. ગુજરાતી પો.હેડ.કોન્‍સ. ક્રિપાલસીંહ એચ.જાડેજા પો.કોન્‍સ. રવિરાજસીંહ બી વાળા પો.કોન્‍સ રવિરાજસીંહ જી.જાડેજા.કોન્‍સ ઇશીતભાઇ માણાવદરીયા પો.કોન્‍સ સુરપાલસીંહ જે જાડેજા વિગેરે ઇંગ્‍લિશ દારૂમાં રોકાયા હતા.

 

(11:51 am IST)