Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અમરેલી જિલ્લાના રાજુલા માં અડધો ઇંચ : સૌરાષ્ટ્રના ૧૪ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ તા.૨૬, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વરસાદનું જોર ઘટયું છે આવા વાતાવરણ વચ્ચે
અમરેલી જિલ્લાના રાજુલા માં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના ૧૪ તાલુકામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.
       આજે બપોરના ૨થી ૪ દરમિયાન અમરેલી ખાંભા ધારી બગસરા સાવરકુંડલા ગારીયાધાર પાલીતાણા મહુવા તાલાળા હળવદ પોરબંદર કુતિયાણા થાનગઢ અને લીમડી માં હળવા ભારે ઝાપટાં વરસ્યા છે.

(4:23 pm IST)