Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભાદર ડેમ-૧ ગમે ત્‍યારે ઓવરફલો થશેઃ ૩૩.૯૫ ફુટ ભરાયો

રાજકોટઃ સૌરાષ્‍ટ્રની જીવાદોરી સમા ૩૪ ફુટની સપાટી વાળા ભાદર-૧ ડેમ ઓવરફલો થવામાં ૦.૫ ફુટ છેટુઃ ૬૬૧૬ એમસીએફટી જળ જથ્‍થો સંગ્રહિત થયોઃ ૨૨ ગામોને એલર્ટ કરાયા  

 

(11:13 am IST)