Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

જામનગરમાં ર૯ ટીમો દ્વારા વિજ ચેકીંગ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૭ : જામનગરમાં આજે ર૯ ટીમો દ્વારા વિજ ચેકીંગ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં પીજીવીસીએલની ટીમ દ્વારા ગુલાબનગર, નાગેશ્વર, રાજપાર્ક, રવિ પાર્ક, બેડેશ્વર, બેડી બંદર રોડ,ધરમનગર સહિતના વિસ્તારોમાં લોકલ પોલીસ, એસ.આર.પી. ટીમો દ્વારા વિજ ચેકીંગની કામગીરી શરૂ કરાઇ છે.

(12:48 pm IST)