Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ગોંડલના બાપા સીતારામ અન્નક્ષેત્રમાં ભોજનની સેવા

ગોંડલ : બાપાસીતારામ અન્નક્ષેત્રમાં ગોંડલના દાતા યશુમતીબેન શેઠ અને કમલેશભાઇ દેસાઇના સહયોગથી ૫૦ લોકોને રસ પુરીનું ભોજન આપવાનું પુણ્ય કાર્ય કર્યુ હતુ.(તસ્વીર-અહેવાલ : હરેશ ગણોદીયા, ગોંડલ)

(11:29 am IST)