Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ધોરાજીના ડાકરબારગઢ લખાપીર રોડ પરના રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું : 46 હજારથી વધુના મુદામાલ સાથે આઠ જુગારીઓ પકડાયા

ધોરાજી : ધોરાજી પો.સ્ટે,સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે દરબારગઢ લખાપીર રોડ કાદરી મસ્જિદ વાળી ગલીમાં અબ્દુલ વહાબ ઉર્ફે વસીમ સબીરહુસેન મટારી સૈયદના રહેણાંક મકાનમાં દરોડો પાડીને જુગાર રમતા આઠ જુગારીઓને 23,080 રોકડા તથા મોબાઈલ ફોન-56ના 23,500 સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા

(11:36 pm IST)