Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જામકંડોરણામાં એક ઇંચ

જામકંડોરણામાં સાંજના ૩.૩૦ વાગ્યાથી ૬ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડેલ છે આ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ પ૦૮ મી. મી. થયેલ છે. મોલાતો પરના આ સમયસરના વરસાદથી ખેડૂતો તેમજ લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

(11:45 am IST)