Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ધારીમાં કોરોના વોરીયર્સનું સન્માન

ધારીઃ ધારીમાં લોકડાઉન દરમ્યાન ગાંઠનું ગોપીચંદન કરી ભુખ્યાઓની આંતરડી ઠારનાર એવા પૂર્વ સદસ્ય અને ભાજપ અગ્રણી જીતુભાઈ જયસ્વાલ તથા બ્રહ્મરત્ન જીતુભાઈ રાજયગુરૂનું રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ કાંતિભાઇ જોશી)

(11:49 am IST)