Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

બગસરામાં ભાજપનું સહકાર સંમેલન મળ્યું

બગસરાઃધારી બગસરા ખાતે ભાજપ દ્વારા સહકાર સંમેલન યોજાયું સમીર વિરાણી દ્વારા આજે ધારી અને બગસરા ખાતે વિશાળ સહકાર સંમેલન યોજાયું હતું. ગ્રામીણ સ્તરની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સ્તરથી ગ્રામીણ સ્તર સુધી ગામડાઓના વિકાસમાં સહકારી સંસ્થાઓનો ફાળો મહત્વનો છે.તેવો સુર આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનોમાં વ્યકત કર્યો હતો. (તસ્વીરઃ સમીર વિરાણી.બગસરા)

(12:00 pm IST)